સ્ટાર એક્ટ્રેસ રાશી ખન્નાએ ફરીથી પોતાની અદાઓથી માહોલ ગરમ કર્યો છે



રાશી ખન્નાએ આ વખતે ઘરમાં જ ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે



રાશી ખન્નાએ ડાર્ક ગ્રીન સ્લીવલેસ એન્ડ લૉન્ગ ડ્રેસમાં તસવીરો ખેંચાવી છે



આ તસવીરોમાં ફિલ્મ સ્ટાર કેમેરા સામે રૉમાન્ટિક અદાઓ બતાવી રહી છે



લૂકને પુરો કરવા રાશી ખન્નાએ ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



રાશિ ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે એક્શન થ્રિલર ‘યોધા’માં જોવા મળશે



રાશીએ આકર્ષક બોડી-હગિંગ પોશાકમાં તેની તસવીરોથી સોશિયલ મીડિયાને આગ લગાવી છે



રાશીએ ચંદીગઢમાં ‘યોધા’ ના પ્રમોશન વચ્ચે લેટેસ્ટ ફોટોશૂટ સેક્સી તસવીરો શેર કરી છે



રાશિ ખન્નાએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે



તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે