બૉલીવુડની બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ એમી જેક્સનનો નવો લૂક સામે આવ્યો છે આ વખતે એમી જેક્સને થાઇ હાઇ સ્લિટ ગાઉન ડ્રેસમાં બૉલ્ડ લૂક ફ્લૉન્ટ કર્યો છે એમી જેક્સન અત્યારે વિદેશ ટૂર પર છે, જ્યાં તે વેકેશન એન્જૉય કરી રહી છે એમી જેક્સને રસ્તાં પર ચાલતા ચાલતા કર્વી અને પાતળી કમરને બતાવી છે લૉન્ગ ઓપન હેર, હાઇ હીલ્સ, લેધર બેગ અને ગૉગ્લસ સાથે લૂકને પુરો કર્યો છે બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી એમી હંમેશા ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે એમી જેક્સને બોલિવૂડ સિવાય એમી જેક્સને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે એમી જેક્સને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે એમી જેક્સન સોશ્યલ મીડિયા ક્વિન છે, તે ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે તમામ તસવીરો એમી જેક્સનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે