ટીવી એક્ટ્રેસ શરવરી વાઘે સોશ્યલ મીડિયા પર હૉટનેસને તડકો લગાવ્યો છે આ વખતે શરવરી વાઘે મિની સ્કર્ટ અને ટેન્ક ટૉપમાં ટેમ્પટિંગ એન્ટ્રી મારી છે શરવરી વાઘે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે શરવરી વાઘે ગ્રીન એન્ડ વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે હેરી બન, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓથી શરવરીએ લૂકને પુરો કર્યો છે શરવરી બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે હાલમાં એક્ટ્રેસ બ્રેક પર છે અને થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે શરવરીનો આ નવો બિન્દાસ લૂક જોઈ ચાહકો દંગ રહી ગયા છે શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે