પંચાયત સીઝન 3 રિલીઝ થયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે સીઝન રીલિઝ થયા બાદ પ્રધાનની દીકરી રિંકી ચર્ચામાં છે આ સીઝનમાં પણ રિંકીનું પાત્ર ભજવતી અભિનેત્રી સાન્વિકાની પ્રશંસા થઇ રહી છે જીતેન્દ્ર કુમાર સાથે રિંકીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી છે આ પછી બંનેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સાન્વિકા મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે. સાન્વિકાએ પંચાયત વેબ સિરીઝથી પોતાની અલગ ઓળખ બનાવી છે. સિમ્પલ દેખાતી સાન્વિકા રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. જોકે, પંચાયત બાદ તેમણે હજુ સુધી તેમના કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. All Photo Credit: Instagram