ટીવી એક્ટ્રેસ Jazzy Balleriniએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



તેણે 'આનંદી બા ઔર એમિલી'માં ફિરંગી બહુનું પાત્ર ભજવ્યું હતું



Jazzy Balleriniનો પરિવાર લંડનમાં રહે છે.



Jazzy Balleriniએ ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે.



Jazzy Ballerini ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે.



Jazzy Balleriniની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.



Jazzy Balleriniએ દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા સાથે પણ કામ કર્યું છે.



વર્ષ 2019માં બંનેએ પંજાબી ગીત 'તેરી મેરી જોડી'માં સાથે કામ કર્યું હતું.



All Photo Credit: Instagram