ટીવી અભિનેત્રી અનુષ્કા સેન ઘણીવાર તેના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામા રહે છે



અનુષ્કા સેને મોનોકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે



અનુષ્કા સેન તેના તાજેતરના ફોટામાં બ્લૂ કલરની મોનોકિનીમાં જોવા મળી હતી.



પાણીમાં ઉતરતાની સાથે અનુષ્કા સેને કેમેરા સામે ઘણા બધા પોઝ આપ્યા હતા



અનુષ્કા સેન તળાવમાં રહેલાર કાચબાઓ સાથે સમય વિતાવતી જોવા મળી હતી



22 વર્ષની ઉંમરે પણ અનુષ્કા સેનની આ સ્ટાઇલ ચાહકોના દિલ જીતી રહી છે.



અનુષ્કા સેન કાચબાઓને તેના હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.



અનુષ્કા સેન હાલમાં તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે.



જોકે, અનુષ્કા સેન સતત તેના વેકેશનના ફોટા તેના ચાહકો સાથે શેર કરી રહી છે.



All Photo Credit: Instagram