એક્ટ્રેસ કનિકા ગૌતમ તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે કનિકાએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ખુરશી પર બેસીને કેમેરા સામે પોઝ આપી રહી છે કનિકા ‘અપના અડ્ડા’ સીરિઝ માટે જાણીતી છે. કનિકાનો જન્મ ફરીદાબાદમાં થયો હતો કનિકાએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તેણે પ્રથમ ફિલ્મ મેળવવા લગભગ એક હજાર ઓડિશન આપ્યા હતા લીડ હિરોઈન તરીકે કનિકા ગૌતમની પહેલી ફિલ્મ 'પ્યાર કે દો નામ' છે. તેની બીજી ફિલ્મ 'કૈસા યે ફિતુર' પૂર્ણ થઇ ચૂક્યું છે. All Photo Credit: Instagram