એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ નવા લૂક સાથે હૉટેસ્ટ તસવીરો શેર કરી છે



ઇશિતા રાજ શર્મા અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે



ઇશિતા રાજ શર્મા હાલમાં જ ગર્લ ગેન્સ સાથે બીચ પર પહોંચી હતી



આહીંથી ઇશિતા રાજ શર્માનો બૉલ્ડ બીચ લૂક સામે આવ્યો છે



પ્રિન્ટેડ બિકીનીમાં ઇશિતાએ કેેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, પાતળી કમર અને સેક્સી અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



નવા લૂકમાં એક્ટ્રેસ પાણીની વચ્ચે શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોને ચોંકાવી દિધા છે



ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે



તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે