બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે



તે અવારનવાર ફોટોશૂટ કરાવતી રહે છે



તેણે બ્લૂ મિની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે પરી જેવી લાગી રહી છે



અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



આ ફોટા ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.



તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.



અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી.



તે ‘લવ કી અરેન્જ મેરેજ’ ફિલ્મમાં જોવા મળશે



All Photo Credit: Instagram