આરાધના શર્મા એક ભારતીય મોડલ, અભિનેત્રી અને ડાન્સર છે. આરાધના શર્માએ તાજેતરમાં જ લેટેસ્ટ તસવીરો શેર કરી છે આરાધના સાડીમાં જોવા મળી રહી છે સાડીમાં આરાધના ખૂબ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે તેણે પ્રખ્યાત રિયાલિટી ટેલિવિઝન શો 'MTV Splitsvilla 12'માં સ્પર્ધક તરીકે ઓળખ બનાવી હતી તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા','અલાદ્દીન' જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. આરાધના શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિવાય આરાધના શર્માએ ઘણા શોમાં કામ કર્યું છે. આરાધના શર્મા 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી છે. All Photo Credit: Instagram