જ્યોર્જિયા એન્ડ્રિયાની એક ઇટાલિયન મોડલ, અભિનેત્રી અને ડાન્સર છે

તેણે બોલિવૂડ અને સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે

તાજેતરમાં જ તેણે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે પૂલ કિનારે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે

તેનો જન્મ ઇટાલીના એપુલિયા પ્રદેશમાં થયો હતો.

જ્યોર્જિયાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.

જ્યોર્જિયાનું નામ અભિનેતા અને નિર્માતા Arbaaz Khan સાથે જોડાયું હતું

બંને લગભગ 2017થી રિલેશનશીપમાં હતા અને 2023માં અલગ થયા હતા

તેણે Guest in London, Sridevi Bungalow, Non Stop Dhamaal, Martin ફિલ્મમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram