ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર અવનતી કૌરે જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે અવનીત કૌરે આ વખતે ઓલ્ બ્લેક ગાઉન ડ્રેસમાં સેક્સી અદાઓ બતાવી છે 22 વર્ષની હીરોઇન અવનીત કૌર કેમેરા સામે જાળીદાર ડ્રેસમાં પારો વધાર્યો છે લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓ સાથે લૂકને પુરો કર્યો છે અભિનેત્રી અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અવનીત કૌરે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે અવનીત કૌરે તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે