અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ તેના કિલર લુકથી ચાહકોને ચોંકાવી રહી છે.



તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.



અભિનેત્રી રેડ આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે.



વૈષ્ણવી પ્રકાશ સોશિયલ મીડિયા ઇન્ફ્લુમેન્સર છે



આ સાથે જ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.



વૈષ્ણવી પ્રકાશે ફિલ્મ 'કલ હો ના હો' થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.



વૈષ્ણવી પ્રકાશ સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળી હતી



તે તમામ લૂકમાં ખૂબ સુંદર લાગી રહી છે



All Photo Credit: Instagram