બૉલ્ડ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ આ વખતે એક રેસ્ટૉરન્ટમાં બેસીને જબરદસ્ત પૉઝ આપ્યા છે આ વખતે બૉલ્ડ અટાયરમાં સ્પૉટ થઇ છે આકાંક્ષા પુરી, ફેન્સ પાગલ થયા છે એક્ટ્રેસે મરૂન ડ્રેસ, ઓપન સિલ્કી હેર અને સ્માઇલી ફેસથી ફેન્સના દિલ જીતી લીધા છે ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે સ્લિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે