સાઉથ એક્ટ્રેસ અનન્યા રાજે નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તેણે જાળીદાર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે અનન્યાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કર્યું હતુ. આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે '7 અવર ટુ ગો', ધ ફાઈનલ એક્ઝિટ અને ઘોસ્ટ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે તે અનેક વીડિયોમાં જોવા મળી ચૂકી છે તેણે તેલુગુ ફિલ્મો 'Thaggede le' અને 'Madrasi Gang'માં કામ કર્યું છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે All Photo Credit: Instagram