પ્રિયા પ્રકાશ વારિયર દક્ષિણની જાણીતી અભિનેત્રી છે તે ફિલ્મ 'અરુ અદાર લવ'થી ખૂબ લોકપ્રિય થઇ હતી. હાલમાં જ પ્રિયાએ તેના સોશિયલ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે હાલમાં જ પ્રિયાએ તેના સોશિયલ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વારિયરે રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તેનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી નવી તસવીરોમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે પ્રિયા તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. All Photo Credit: Instagram