બોલિવૂડ એક્ટ્રેસ બરખા સિંહે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



બરખા સિંહે પેન્ટના બટન ખોલીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



બરખા સિંહે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’થી લોકપ્રિયતા હાંસલ કરી હતી



બરખા એન્જિનિયરિંગ ગર્લ્સ, માજા મા, સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે



બરખાનો જન્મ વર્ષ 1992 માં થયો હતો.



બરખાએ કેડબરી, કોકા-કોલા અને ક્લિનિક પ્લસ જેવા બ્રાન્ડ્સ માટે જાહેરાતો પણ કરી છે.



બરખાએ મુંબઈના સેન્ટ ઝેવિયર્સમાંથી માસ મીડિયામાં ઓનર્સ પણ કર્યું છે.



આ પછી તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી બિઝનેસનો અભ્યાસ કર્યો છે.



All Photo Credit: Instagram