અભિનેત્રી મોનામી ઘોષ બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે એક્ટિંગની સાથે તેને ડાન્સિંગનો પણ શોખ છે. મોનામીની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. મોનામીને ગીતો ગાવાનો શોખ છે. વર્ષ 2022માં તેણે સિંગર તરીકે નામના મેળવી છે મોનામીને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી લોકો ફોલો કરે છે. ટીવી સિવાય તે ફિલ્મોમાં પણ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, તેની કુલ સંપત્તિ 10-12 કરોડ રૂપિયા છે. ટીવી અને ફિલ્મો સિવાય તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સથી પણ સારી એવી કમાણી કરે છે. All Photo Credit: Instagram