એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.



પ્રકૃતિ પાવનીએ બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



તે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે



પ્રકૃતિ પાવની દિવંગત એક્ટર ઇરફાન ખાનના પુત્ર બાબીલ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે



એક રિપોર્ટ અનુસાર, થોડા મહિનાઓ અગાઉ પ્રકૃતિ અને બાબીલ ખાનનું બ્રેકઅપ થયું હતુ.



પ્રકૃતિ પાવાનીનો જન્મ દિલ્હીમાં થયો હતો



તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.



તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.



તેણે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

આમના શરીફનો લૉન્ગ શરારા ડ્રેસમાં ફેશનેબલ અવતાર

View next story