ટીવીની હૉટ અભિનેત્રી આમના શરીફે નવી તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે આ વખતે આમના શરીફનો લૉન્ગ શરારા ડ્રેસમાં ફેશનેબલ અવતાર બતાવ્યો છે લૂકને પુરો કરવા ઓપન હેર, હાઇ હીલ્સ, કાનમાં ઝૂમકા અને સ્માઇલી ફેસ કેરી કર્યો છે ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ સમાચારમાં રહે છે સિમ્પલ વેસ્ટર્ન લૂકમાં અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રીના આ નવા બૉલ્ડ ફોટોશૂટને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે અભિનેત્રી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયોની ઝલક આપતી રહે છે આ નવા ફોટોશૂટની તસવીરોમાં આમના શરીફની સુંદરતા દેખાઈ રહી છે આમના શરીફની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે