ભોજપુરી અભિનેત્રી નેહા સિંહ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. તેણે વેબ સીરિઝમાં પણ પોતાની બોલ્ડનેસથી ચર્ચા જગાવી હતી તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં નેહા સિંહ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. નેહા સિંહે કેમેરાની સામે ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. નેહા સિંહ ફિગરના મામલે પણ બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. નેહા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ઉર્ફી જાવેદને પણ બોલ્ડનેસમાં ટક્કર આપે છે. નેહા પોતાના ફેન્સ માટે વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram