દીપિકાની ગ્લોઇંગ સ્કિનનું રાજ દરરોજ વાળમાં નારિયેળ તેલથી માલિશ કરે છે તાપમાં જતાં પહેલા સનસ્ક્રિનનો કરે છે ઉપયોગ સાથે તે બેસ્ટ મોશ્ચરાઇઝર યુઝ કરે છે ઋતુ પ્રમાણે મોશ્ચરાઇઝ યુઝ કરે છે સમરમાં વોટર બેઇઝ્ડ અને વિન્ટરમાં ઓઇવ બેઇઝ્ડ રાત્રે બદામ તેલ લગાવીને ઊંઘે છે સૂતા પહેલા મિલ્ક કિન્ઝરથી સ્કિન ક્લિન કરે છે સિઝલન ફળો અને સલાડનું કરે છે સેવન નાના નાના મીલમાં પોષ્ટિક ફૂડ લે છે.