બૉલ્ડ એન્ડ બિન્દાસ એકટ્રેસ ગણાતી નેહા મલિકે શાનદાર લૂક વાળી તસવીરો શેર કરી છે આ વખતે ભોજપુરી ગર્લ નેહા મલિકે ડીપ નેક બૉડીકૉન ડ્રેસમાં જલવો બતાવ્યો છે નેહા મલિકે બ્લેક ડ્રેસમાં ફોટોગ્રાફર સામે સેક્સી લૂક સાથે તસવીરો ખેંચાવી છે આમાં નેહા મલિકે શૉર્ટ ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યુ છે કર્લી ઓપન બ્રાઉન હેર અને હાઇ હીલ્સ સાથે નેહા મલિકે લૂકને પુરો કર્યો છે નેહા મલિકે ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે. હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે નેહા મલિકના ચાહકો પણ તેનો ગ્લેમરસ અંદાજ જોઈ દિવાના બની ગયા છે નેહા પોતાના સુંદર લૂકથી બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે નેહા મલિક સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે તમામ તસવીરો નેહા મલિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે