અભિનેત્રી મોનાલિસાએ હાલમાં જ એક ખાસ લૂક સાથે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક શૉર્ટ્સમાં મોનાલિસાની કાતિલ અદાઓ વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને વાયરલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મોનાલિસાના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભોજપુરી સુંદરી મોનાલિસા દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલિસા ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજકાલ સિરિયલોમાં ઓછી દેખાઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલિસા પોતાના નવા ફોટોશૂટથી અવારનવાર ચર્ચામાં રહ્યાં કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ