ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ક્વિન અક્ષરા સિંહે ફરી એકવાર કૂલ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે



અક્ષરા સિંહ આજકાલ સોશ્યલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી રહી છે



અક્ષરા સિંહે તાજેતરમાં એક રિઝોર્ટ પર પહોંચી હતી, ત્યાંથી નવી તસવીરો શેર કરી છે



અક્ષરા સિંહે આ વખતે વાદળી ચણીયા-ચોળીમાં કૂલ લૂક વાયરલ થયો છે



અક્ષરા સિંહ લૂકને પુરો કરવા કર્લી હેર અને સુંદર લૂક કેરી કર્યો છે



અક્ષરા સિંહે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ ડ્રેસમાં અક્ષરા સિંહ શાનદાર અને સુંદર લાગી રહી છે



અક્ષરા સિંહ અગાઉ પણ સેક્સીએસ્ટ લૂકમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે



અક્ષરા સિંહ રિલેશનશીપ અને અફેરના કારણે હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે