અભિનેત્રી શ્રુતિ શર્માએ તેની નો ઈન્ટીમેટ અને નો કિસિંગ પોલિસી વિશે ખુલીને વાત કરી છે.



એક્ટ્રેસ તાજેતરમાં જ સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'હીરામંડી'માં જોવા મળી હતી



શ્રુતિ શર્માએ ફિલ્મમાં 'સાયમા'નું પાત્ર ભજવ્યું હતું



તાજેતરમાં અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ટીમેટ સીનના કારણે તેણે ઘણા મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા છે.



શ્રુતિ શર્માએ વર્ષ 2018માં 'ઈન્ડિયા નેક્સ્ટ સુપરસ્ટાર્સ'માં ભાગ લીધો હતો



જો કે, અભિનેત્રીને લોકપ્રિયતા ટીવી શો 'નમક ઇશ્ક કા...' થી મળી હતી.



આ પછી અભિનેત્રીએ તેલુગુ ફિલ્મ અને બોલિવૂડ ફિલ્મ 'Pagglait'માં પણ કામ કર્યું હતું.



ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી



તેણે કહ્યું કે સાયમાને 'હીરામંડી'માં મળેલી સકારાત્મક સમીક્ષાઓથી તે ખૂબ જ ખુશ છે.



All Photo Credit: Instagram