કૃતિકા ખુરાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ફેશન બ્લોગર છે. જે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 2 લાખ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. ફેશન બ્લોગર કૃતિકા ખુરાના 'ધેટ બોહો ગર્લ' તરીકે પ્રખ્યાત છે. જેના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. કૃતિકાએ લંડનની જેડી ઇન્સ્ટિટ્યૂટમાંથી ફેશન અને ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ જ કારણ છે કે લોકો તેની ફેશન સેન્સને ખૂબ પસંદ કરે છે. કૃતિકાએ આદિત્ય છાબરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ થયો લગ્નના 6 મહિના પછી જ કૃતિકાએ છૂટાછેડાના સમાચારની પુષ્ટી કરી હતી. All Photo Credit: Instagram