બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની સુંદરતા અને હોટનેસથી બધાને દિવાના બનાવે છે

તાજેતરમાં અભિનેત્રીએ બ્લૂ કલરના ડ્રેસમાં ઘણા ફોટા શેર કર્યા છે.

દિશા પટનીએ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું.

અભિનેત્રીએ સેટ પરથી ઘણા ફોટા શેર કર્યા.

આમાં તેણી અને અક્ષય કુમારનો એક રોમેન્ટિક ડાન્સ નંબર હશે, જેમાં તેમની કેમિસ્ટ્રી અદ્ભૂત લાગે છે.

શિમરી ડ્રેસમાં દિશાનો બોલ્ડ સ્ટાઇલ બધાને મોહિત કરી રહ્યો છે.

દિશાનો કિલર લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કેટલાક ફોટોમાં દિશા થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે

દિશાની દરેક સ્ટાઇલ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

All Photo Credit: Instagram