ડાન્સર અને મૉડલ ધનાશ્રી વર્માની બ્યૂટીફૂલ તસવીરો વાયરલ થઇ રહી છે



ચહલની પત્ની ધનાશ્રી વર્માનો આ વખતે બ્લેક પ્રિન્ટેડ સાડીમાં ન્યૂ લૂક વાયરલ થયો છે



ધનાશ્રી અત્યારે વેકેશન મૂડમાં છે અને વિદેશમાં એન્જૉય કરી રહી છે



ધનાશ્રી વર્માએ આ વખતે સ્લિવલેસ બ્લાઉઝ સાથે ખાસ સાડી કેરી કરી છે



ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની છે ધનાશ્રી વર્મા



ધનાશ્રી વાર્મા એક બેસ્ટ કોરિયોગ્રાફર અને યુટ્યૂબરની સાથે મૉડલ પણ છે



તસવીરોમાં ધનશ્રી દરિયા વિદેશની ગલીઓમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે



યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા



ધનાશ્રી વર્મા બોલિવૂડ ગીતો પર તેના ડાન્સ વીડિયો શેર કરતી જોવા મળે છે



તમામ તસવીરો ધનાશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે