તમિલ એક્ટ્રેસ સુનીતા ગોગોઈ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

તેણે અનેક તમિલ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું

તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે બ્લેક બિકિનીમાં સ્નાન કરતી જોવા મળી રહી છે

તસવીરોમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

સુનિતા ગોગોઈએ તમિલ ટેલિવિઝન, ડાન્સ રિયાલિટી શો અને ફિલ્મોમાં કારકિર્દી બનાવી છે.

તેણીએ સૌપ્રથમ ડાન્સ રિયાલિટી શો જોડી નંબર વન પર ધ્યાન ખેંચ્યું હતું

તમિલ ટેલિવિઝનમાં સુનિતાએ સિરિયલો અને ખાસ કાર્યક્રમોમાં અભિનય કર્યો છે

મૂળ આસામની સુનિતા ગોગોઈ બિગ બોસ તમિલ સીઝન 8 માં જોવા મળી ચૂકી છે

All Photo Credit: Instagram