એક્ટ્રેસ અને મૉડલ આયેશા ખાને હાલમાં ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'ધુરંધર' એક્ટ્રેસ આયેશાના બૉસી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક આયશા ખાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આયશા ખાનની સ્ટાઈલ એટલી કાતિલ છે કે બધા ઘાયલ થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આયશાએ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17મા વાઇલ્ડ એન્ટ્રી મારી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિપોર્ટ્સનું માનીએ તો આયશા ખાન મુનવર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આયશા ખાન સુંદરતા અને બોલ્ડનેસના મામલે અન્ય મહિલા સ્પર્ધકોને ટક્કર આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બિગ બોસ 17ની સ્પર્ધક આયશા ખાનનો લુક એકદમ કિલર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સલમાન સાથે ફિલ્મ વોન્ટેડમાં કામ કર્યા બાદ અભિનેત્રી આયેશા ટાકિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આયેશા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ