રિદ્ધિ કુમાર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

રિદ્ધિ કુમાર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે યલો ડ્રેસમાં જોવા મળી રહી છે

આ ફોટોશૂટમાં તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

તે તેલુગુ, મલયાલમ, મરાઠી અને હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે

તે છેલ્લે ફિલ્મ 'ધ રાજા સાહેબ'માં જોવા મળી હતી

લવર, રાધે શ્યામ, કેન્ડી, અને હ્યુમન જેવી ફિલ્મો અને શોમાં જોવા મળી છે.

તેણીએ તેલુગુ ફિલ્મ લવર (2018) થી અભિનયની શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram