ટીવી એક્ટ્રેસ દિશા પરમારે તાજેતરમાં એક ફોટોશૂટ શેર કર્યો છે



આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે.



દિશા પરમારને બડે અચ્છે લગતે હૈં શોથી નામ અને ખ્યાતિ મળી હતી



દિશાનો નિખાલસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.



દિશાએ તેના ફોટોશૂટ માટે બ્રાઉન કલરનો વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો.



આ ડ્રેસમાં તે પોતાના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



દિશાને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ શોથી ઓળખ મળી હતી.



આ શોમાં તે નકુલ મહેતાની સાથે જોવા મળી હતી.



આ ઉપરાંત તેનો શો બડે અચ્છે લગતે હૈં પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.



All Photo Credit: Instagram