દિવ્યા ટી- સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે

તે પોતાના ફોટા અને ફેશનથી લોકોના દિલ જીતી લે છે.

તાજેતરમાં જ દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે.

આ ફોટામાં તે અદભૂત સુંદર લાગી રહી છે.

આ ફોટામાં તે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

તેણે થાઈ હાઈ સ્લિટ આઉટફિટમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે

ફોટામાં દિવ્યા સ્ટાઇલિશ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

દિવ્યા છેલ્લે ફિલ્મ Jatadharaમાં જોવા મળી હતી.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram