અભિનેત્રી એડિન રોઝે 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી



આ શોમાં એડિને પોતાની બોલ્ડનેસથી લોકોના દિલ જીતી લીધા હતા.



પરંતુ તે ફિનાલેથી જ સલમાન ખાનના શોમાંથી બહાર થઈ ગઈ હતી.



એડિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર ચાહકો સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.



એડિને લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે બીચ પર પોતાની બોલ્ડનેસ બતાવીને લોકોને દિવાના બનાવી રહી છે.



અભિનેત્રી એડિન બ્લૂ કલરની લાઇનિંગ બિકીની પહેરેલી જોવા મળી રહી છે.



આ તસવીરોમાં અભિનેત્રી તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે.



આ બ્લૂ બિકીનીમાં અભિનેત્રી એડિન પણ તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.



એડિનની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ રહી છે



All Photo Credit: Instagram