સ્ટાર ગર્લ ગૌહર ખાને ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



કેમેરા સામે ગૌહર ખાને બેકલેસ ડ્રેસમાં સેક્સી એન્ડ કર્વી ફિગર બતાવ્યું છે



40ની ઉંમરે પણ બેકલેસ ગાઉનમાં રૂપસુંદરી લાગી રહી છે ગૌહર ખાન



40 વર્ષે પહોંચેલી ગૌહર ખાન હાલમાં પણ યંગ ગર્લ જેવી ફિટનેસ ધરાવે છે



લૂકને પુરો કરવા ગૌહર ખાને ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



સ્મૉકી મેકઅપ અને કર્વી ફિગર પર ફેન્સનું ધ્યાન ખેંચાયુ છે



ગૌહર ખાન પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને ફેન્સ સાથે અટેચ રહે છે



હમણાં જ ગૌહર ખાન પતિ અને દીકરા સાથે વેકેશન એન્જૉય કરતી જોવા મળી હતી



ગૌહર ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે