ગુજરાતી મૉડલ અંકિતા દવે આજકાલ હૉટ તસવીરોને લઇ ચર્ચામાં છે ગુજ્જુ મૉડલ અંકિતા દવેનો આ વખતે ગૉર્ઝિયસ લૂક વાયરલ થયો છે અંકિતાએ વિદેશમાં રસ્તાં પર એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન બ્રાઉન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે લૉન્ગ વેલ્વેટ ગાઉન અને લેધર હેન્ડ બેગ સાથે તસવીરો કેપ્ચર કરાવી છે અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો ઉલ્લુ એપની વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે