સાઉથની સ્ટાર એક્ટ્રેસ આભા પૉલે નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે આ વખતે આભા પૉલના ક્રેઝી ફોટોશૂટે ફેન્સને ઘાયલ કરી દીધા છે આભા પૉલે કેમેરાની સામે કર્વી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે આભા પૉલે ટૉન્ડ લેગ્સ અને સેક્સી લૂક સાથે લૂકને કેરી કર્યો છે વેબ સિરીઝ 'XXX' અને ગંદી બાત'માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે અભિનેત્રીએ સેક્સી આઉટફિટ્સ અને બોલ્ડ લુકમાં ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે એક્ટ્રેસનો સિઝલિંગ લૂક જોઈને ફેન્સ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી આભા પોલ ચાહકો તેમને લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે આભા પોલ સાઉથ ઈંડસ્ટ્રીમાં પણ પોતાના હુસ્નનો જાદૂ પાથરી ચુકી છે તમામ તસવીરો આભા પૉલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે