અભિનેત્રી હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે



અભિનેત્રી હુમા કુરેશીએ ટીશર્ટ-જીન્સમાં બૉલ્ડનેસ બતાવીને ચોંકાવ્યા છે



વાંકળીયા વાળ અને હૉટનેસથી ભરપૂર અદાઓ સાથે હુમાએ પૉઝ આપ્યા છે



હવે ફરી એકવાર હુમા કુરેશીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે



અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે



હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે



હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે



આ તસવીરોમાં તે સિઝલિંગ લુકમાં આકર્ષક લાગી રહી છે



હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે



તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે