અભિનેત્રી હુમા કુરેશીએ સોશ્યલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ લૂક બતાવ્યો છે અભિનેત્રી હુમા કુરેશીએ સેક્સી એન્ડ બૉલ્ડ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે આ વખતે હુમા કુરેશીએ કો-ઓર્ડ સેટ પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા છે હુમા કુરેશીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં તસવીરો કેપ્ચર કરાવી છે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પોતાના અભિનય દ્વારા નામ કમાવનાર હુમા તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે હુમા કુરેશી તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે હુમા કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે