ટીવી એક્ટ્રેસ રુમા શર્મા પોતાની ગ્લેમરસ માટે જાણીતી છે



રુમા તેની ડ્રેસિંગ સેન્સના કારણે ચાહકોમાં લોકપ્રિય બની છે.



રુમાએ બ્લેક આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે



રુમા શર્માની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે



રુમાને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો અને માત્ર 6 વર્ષની ઉંમરે પોતાનો પહેલો શો કર્યો હતો.



રુમા પહેલીવાર 2016માં આવેલી સીરિયલ 'હર મુશ્કિલ કા હલ અકબર બિરબલ'માં જોવા મળી હતી.



રુમા શર્મા બીબીસી દુનિયા દ્વારા નિર્મિત શો 'જાસૂસ વિજય'માં પણ જોવા મળી છે.



રુમા શર્મા અગાઉ ટોપલેસ પોઝ આપી ચૂકી છે



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram