ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે મોનાલિસા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે મોનાલિસા લેટેસ્ટ ફોટોશૂટમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. મોનાલિસાએ દરિયા કિનારે અલગ અલગ પોઝ આપ્યા છે મોનાલિસા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે આ વખતે મોનાલિસાએ બીચ પર ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે. મોનાલિસા બોલ્ડનેસ મામલે બોલિવૂડની સની લિયોનને પણ ટક્કર આપે છે મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram