સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ મખીજા ઉર્ફે 'રેબેલ કિડ' કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.



'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના વિવાદ પછી અપૂર્વાએ 'ધ ટ્રેટર્સ' શોથી ઘણી ચર્ચા જગાવી છે



અપૂર્વા મખીજાએ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



જેમાં અપૂર્વા ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ લુકમાં જોવા મળે છે.



કેટલીક તસવીરોમાં અપૂર્વા ન્યૂડ કલરની બિકીની ટોપમાં જોવા મળી હતી.



તેણે મેચિંગ કલરના લૂઝ ટ્રાઉઝર સાથે બિકીની ટોપ પહેર્યું હતું.



કેટલીક તસવીરોમાં અપૂર્વા વ્હાઈટ બિકીની ટોપ અને મેચિંગ શોર્ટ સ્કર્ટમાં જોવા મળે છે.



અપૂર્વાએ બીચ પર ઘણા કિલર પોઝ આપ્યા.



તેના બોલ્ડ એટિટ્યુડને કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ છે.



All Photo Credit: Instagram