ફિલ્મોની યંગ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ ફરી એકવાર સેન્સૂએસ લૂક શેર કર્યો છે



અજય દેવગનની રીલ લાઇફ દીકરી ઇશિતાને આ વખતે સેસી ગાઉન પૉઝ આપ્યા છે



ઇશિતાએ ઘરમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, તેની તસવીરો સામે આવી છે



ડાર્ક પિન્ક કલરના ગાઉનમાં ઇશિતાએ કેમેરા સામે પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા ઇશિતા દત્તાએ હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



કેમેરા સામે પોતાનું કર્વી ફિગર અને પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



ઇશિતા દત્તા તાજેતરમાં જ એક બાળકની માતા બની છે



દ્રશ્યમ સ્ટાર ઇશિતા દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે