ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માના નવા ફોટોશૂટની ખુબ ચર્ચા છે



ઇશિતા રાજ શર્માનું આ વખતે બ્લેક ડ્રેસમાં હૉટ ફોટોશૂટ વાયરલ થયુ છે



ઇશિતાએ કેમેરા સામે બ્લેક ડ્રેસમાં કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



બ્રાઉન કલર્ડ હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



34 વર્ષીય ઇશિતાનો જન્મ 12 જુલાઈ, 1990એ મુંબઇમાં થયો હતો



ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે



ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે



ઇશિતાએ બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



ઇશિતા રાજ શર્મા પોતાના રિલેશનશીપની ચર્ચાથી પણ હેડલાઇન્સમાં રહે છે



તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે