ટીવી સ્ટાર એક્ટ્રેસ જીયા શંકરે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે જીયા શંકર હાલમાં બ્રેક પર છે અને ફૉરેન ટૂર પર વેકેશનને એન્જૉય કરી રહ્યાં છે હાલમાં જીયા અમેરિકામાં છે, ન્યૂયોર્કની ગલીઓમાં જીયાનો રૉમિંગ અંદાજ વાયરલ થયો છે વ્હાઇટ સ્કીન ટાઇટ ફ્રૉકમાં જીયાએ કેમેરા સામે સેક્સી અને બૉલ્ડ પૉઝ આપ્યા છે બ્લેક ગૉગલ્સ, હાઇ હીલ્સ, લૉન્ગ હેર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે એક્ટ્રેસ જીયા શંકર આ સ્લિટ કટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી જીયા શંકર સલમાન ખાનના શોમાં ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહી હતી જીયા શંકર 'બિગ બોસ'માં જોવા મળી હતી.આ શોમાં તે ખૂબ જ ચર્ચામાં રહી હતી જીયા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ'માં પણ જોવા મળી છે તમામ તસવીરો જીયા શંકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે