એક્ટ્રેસ શર્લી સેતિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. શર્લીએ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે શર્લીનો જન્મ જન્મ 2 જુલાઈ 1995ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં થયો હતો પરંતુ તેનું બાળપણ ન્યૂઝીલેન્ડમાં વિત્યું છે શર્લી ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઇ છે તેણીએ ટી-સીરિઝ દ્વારા આયોજિત એક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેની વિજેતા બની હતી શર્લીના ગીતો યુ-ટ્યુબ પર ધૂમ મચાવે છે તેણે નેટફ્લિક્સની ફિલ્મ 'મસ્કા'થી સિનેમાની દુનિયામાં પણ એન્ટ્રી કરી છે. All Photo Credit: Instagram