ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલે સોશ્યલ મીડિયા પર નવો લૂક શેર કર્યો છે



કાજલ અગ્રવાલે એક જુના ઘરમાં ટ્રેડિશનલ સ્ટાઇલમાં શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે



આ સ્ટાઇલિશ ડ્રેસમાં કાજલ અગ્રવાલ બ્યૂટીફૂલ બૉલ્ડ ગર્લ લાગી રહી છે



મેટાલિક કલરની સાડી, ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



કાજલ અગ્રવાલે ક્યારેક બેસીને તો ક્યારેક ઉભા રહીને કેમેરા સામે પૉઝ આપ્યા છે



અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે



કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે



કાજલ અગ્રવાલ હાલમાં જ એક બાળકની માતા બની છે, છતાં એકદમ ફિટ છે



તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે