કરિશ્મા શર્માએ કેમેરા સામે શાનદાર પૉઝ આપીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે કરિશ્મા શર્માએ વ્હાઇટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે કરિશ્મા શર્માએ ગાર્ડન લૂકમાં નવું ફોટોશૂટ શેર કર્યુ છે કરિશ્મા શર્માનું ગાર્ડનમાં હૉટ એન્ડ બૉલ્ડ લૂકમાં ફોટોશૂટ વાયરલ કર્યુ છે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કરિશ્માએ ફેન્સના હોશ ઉડાવ્યા છે કર્લી હેર, બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ સાથે સુંદર લાગી રહી છે એક્ટ્રેસ 'રાગિની MMS 2' એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને ફેન્સ ચોંકી ગયા છે કરિશ્મા શર્મા આ લૂકમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે કરિશ્મા શર્મા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે