અભિનેત્રી માલવિકા શર્માએ પોતાની હૉટ તસવીરોથી ફરીથી માહોલ ગરમ કર્યો છે







માલવિકા શર્માએ કેમેરા સામે બ્લેક ડ્રેસમાં શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે



આ વખતે તેને રસ્તાં પર એક બંધ દુકાનના શટરની સામે ફોટોશૂટ કરાવ્યુ છે



સાઉથ એક્ટ્રેસ માલવિકા શર્માનો આ વખતે બ્લેક અંદાજ વાયરલ થઇ રહ્યો છે



ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે શૉર્ટ ડ્રેસને એક્ટ્રેસે કેરી કર્યો છે



માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે



બોલીવૂડ ઉપરાંત માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે



માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે, એક્ટ્રેસ પણ મોટી અદાકારા છે



તમામ તસવીરો માલવિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે